Gujarati Video: ન તો ઇયળ, ન તો ગરોળી… ભાવનગરના સણોસરામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના ભોજનમાં નીકળ્યો દેડકો
ભાવનગરમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળ્યો હોવાની ઘટનાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે. સણોસરા લોકભારતી વિદ્યાપીઠની આ ઘટના છે, જેમાં અનેક રજૂઆત છતાં આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની રાવ સામે આવી છે.
ભાવનગરના સણોસરામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો નીકળવાની ઘટના બની છે. આરોગ્ય સાથે ચેડાં થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં આરોગ્યપ્રદ ખોરાક ન મળતો હોવાનો આક્ષેપ થયો છે.
આ પણ વાંચો : Valsad: દમણથી વડોદરા દારુ લઈ જતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા, વલસાડ પોલીસે કરી ધરપકડ Video
અગાઉ અનેક સ્થળોએ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ભાવનગર ફરી વાર ભોજનમાંથી દેડકો નીકળવાની ઘટના બની છે. સણોસરા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ તંત્રની બેદરકારી સામે આવી છે. આરોગ્ય સાથે ચેડાં થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. રજૂઆતો છતાં પૌષ્ટિક ભોજન ન મળતું હોવાનો દાવો વિદ્યાર્થીઓએ દ્વારા કરવામાં આવ્યો છે.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
