Gujarat Rain : તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ, નાવડી ઓવારા પર આવેલા મંદિરમાંથી ત્રણ લોકોનું કરાયુ રેસ્ક્યું, જુઓ Video

|

Sep 18, 2023 | 12:38 PM

રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપી નદીના રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. જેના પગલે નાવડી ઓવારા પર આવેલા મંદિરમાં 3 લોકો ફસાયા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાતથી મંદિરમાં પૂજારી સહિત અન્ય બે લોકો ફસાયા હતા. મંદિરમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. નદીમાં પાણીનો ભારે ફ્લો હોવાથી ફાયર દ્વારા ત્રણેયને રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

Tapi River : રાજ્યમાં ભારે વરસાદના કારણે તાપી નદીના રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ છે. જેના પગલે નાવડી ઓવારા પર આવેલા મંદિરમાં 3 લોકો ફસાયા હતા. મળતી માહિતી અનુસાર ગઈકાલ રાતથી મંદિરમાં પૂજારી સહિત અન્ય બે લોકો ફસાયા હતા. મંદિરમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. નદીમાં પાણીનો ભારે ફ્લો હોવાથી ફાયર દ્વારા ત્રણેયને રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Rain Breaking: યુપીમાં વરસાદની આફત! રાજસ્થાન-ગુજરાતના આ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો તમારા શહેરનું હવામાન અપડેટ

વડોદરાના પાદરા નજીક મહિસાગર નદીમાં પૂરની સ્થિતિ છે. પાદરા નજીક મહિસાગર કાંઠાના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર નદી બે કાંઠે વહેતી થઇ છે. મહિસાગર નદીમાં કડાણા ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. તેમજ પાનમ ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video