Ahmedabad Video : TRP મોલમાં લાગેલી આગ મુદ્દે મોટો ખુલાસો, ચોથા માળે ધમધમી રહ્યું હતું PG
TRP મોલના ચોથે માળ પર PG ધમધમી રહ્યું હોવાનું પણ સામે આવ્યુ છે. TRP મોલના ચોથા અને પાંચમા માળે ગેમ ઝોનમાં ટ્રેમ્પોલીન પાર્કમાં આગ લાગી હતી.સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની ડાબી બાજુ ગર્લ્સ પીજી હતું. તેમજ જ્યારે સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની જમણી બાજુ સિનેમા ચાલતું હતું.
અમદાવાદના TRP મોલમાં લાગેલી આગ મુદ્દે મોટો ખુલાસો થયો છે. TRP મોલના ચોથે માળ પર PG ધમધમી રહ્યું હોવાનું પણ સામે આવ્યુ છે. TRP મોલના ચોથા અને પાંચમા માળે ગેમ ઝોનમાં ટ્રેમ્પોલીન પાર્કમાં આગ લાગી હતી.સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની ડાબી બાજુ ગર્લ્સ પીજી હતું. તેમજ જ્યારે સ્કાય જમ્પર ટ્રેમ્પોલીન પાર્કની જમણી બાજુ સિનેમા ચાલતું હતું.
આગની ઘટના બાદ તાત્કાલિક ધોરણે પીજીમાં રહેતી છોકરીઓને રવાના કરવામાં આવી હતી. જ્યારે મુવી થિયેટરમાં હાજર લોકોને પણ રેસ્ક્યું કરાયા હતા. બોપલના મોલમાં કોમર્શિયલ બાંધકામમાં રહેણાંક પીજી મામલે કોણે આપી હતી મંજૂરી? કોની રહેમ રાહે આટલી મોટી બેદરકારી સર્જાઈ તે અંગે સવાલ ઉઠ્યા હતા.
Published on: Mar 24, 2024 09:55 AM