વલસાડ વીડિયો : ઘડોઈ ગામમાં દીપડાની દહેશત, ગ્રામજનોમાં ભયનો માહોલ
વલસાડના ઘડોઈ ગામમાં દીપડો જોવા મળ્યો છે. ઘડોઈ ગામમાં દીપડો લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આંબાની વાડીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. વલસાડ પંથકના ગામમાં દિવસ દરમ્યાન દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં ફરી એક વાર દીપડાની દસ્તક જોવા મળી છે. ત્યારે વલસાડના ઘડોઈ ગામમાં દીપડો જોવા મળ્યો છે. ઘડોઈ ગામમાં દીપડો લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આંબાની વાડીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. વલસાડ પંથકના ગામમાં દિવસ દરમ્યાન દીપડો જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
દીપડો જોવા મળતાની સાથે જ ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ વન વિભાગ ગ્રામજનોએ અપીલ કરી છે કે વહેલી તકે દીપડામાં પાંજરામાં પુરવામાં આવે.વલસાડ પંથકમાં જ નહીં આ અગાઉ પણ દીપડો જોવા મળ્યો છે. જે સૌરાષ્ટ્ર સહિત સાબરકાંઠાના અમુક વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો છે.
Latest Videos