Banaskantha Video : થરાદમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફરેવાયા, ઉભા પાકને વ્યાપક નુકસાનની ભીતી

બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૌથી કફોડી સ્થિતિ થરાદ પંથકની છે. થરાદના કેટલાંક ગામોમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જગતના તાત પર સર્જાયેલી ઘાતની ચાડી ખાઇ રહ્યા છે. કોઇ નદી કે નાળાના નહીં પરંતુ ખેતરમાંથી વહી રહેલા પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 1:53 PM

Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાકને જીવનદાન મળ્યુ છે તો કેટલાક વિસ્તારમાં વરસાદના પગલે પાકને નુકસાન થયુ છે. બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સૌથી કફોડી સ્થિતિ થરાદ પંથકની છે.

આ પણ વાંચો : Banaskantha : ભાદરવી પૂનમના મહામેળામાં 35 લા઼ખ કરતા વધુ પદયાત્રિકો આવવાની સંભાવના, વહીવટી તંત્ર વ્યવસ્થામાં જોતરાયુ, જુઓ Video

થરાદના કેટલાંક ગામોમાં પડેલા ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા છે. TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો જગતના તાત પર સર્જાયેલી ઘાતની ચાડી ખાઇ રહ્યા છે. કોઇ નદી કે નાળાના નહીં પરંતુ ખેતરમાંથી વહી રહેલા પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. અને વરસાદ સાથે નદીઓના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. બનાસકાંઠાના થરાદ પંથકના ડોડા, ખાનપુર અને નાગલા જેવા ગામોમાં ખેતીવાડીમાં વ્યાપક નુકસાનીનો અંદાજ છે. ખેતરમાં તૈયાર ચોમાસુ પાક પર પાણી ફરી વળ્યું છે. અને ખેડૂતોને માથે હાથ મુકીને રોવાનો વારો આવ્યો છે. ત્યારે કેવી છે થરાદના ડોડા ગામના ખેતરોની સ્થિતિ અને શું કહી રહ્યો છે તાત

  બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">