Banaskantha : માવઠાનો માર ! દેઢા ગામે ખેડૂતોએ ખેતરમાં હવન કરી પાક નુકસાની સરવેનો કર્યો વિરોધ, જુઓ Video
ગુજરાતમાં માવઠાનો માર સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. પાક નુકસાની મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ધાનેરાના દેઢા ગામે ખેતરમાં હવન કરી ખેડૂતોએ પ્રાર્થના કરી છે.
ગુજરાતમાં માવઠાનો માર સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. પાક નુકસાનીના સરવે મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. ધાનેરાના દેઢા ગામે ખેતરમાં હવન કરી ખેડૂતોએ પ્રાર્થના કરી છે. ખેતર ઢોલ વગાડી સરકાર સમક્ષ સહાય આપવા માગણી કરી છે. દેઢા ગામમાં 1800 વિઘા જમીનમાં પાકને મોટું નુકસાન થયું છે. સતત કમોસમી વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ થયો છે.
ખેડૂતોએ ખેતરમાં હવન કરી કર્યો વિરોધ પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં ખેતીના પાકોને નુકસાન થયું છે. ધરતીપુત્રોએ પાક નુકસાની મુદ્દે ખેડૂતોએ અનોખો વિરોધ કરવામાં આવ્યો છે.ધાનેરાના દેઢા ગામે ખેતરમાં હવન કરી ખેડૂતોએ પ્રાર્થના કરી છે. ખેતર ઢોલ વગાડી સરકાર સમક્ષ સહાય આપવા માગણી કરી છે. દેઢા ગામમાં 1800 વિઘા જમીનમાં પાકને મોટું નુકસાન થયું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 02, 2025 11:26 AM
