આજનું હવામાન : દિવાળી પર માવઠાનો માર !અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : દિવાળી પર માવઠાનો માર !અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Oct 14, 2025 | 7:58 AM

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડીઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ દિવાળીના તહેવારો પર રાજ્યમાં માવઠાનો માર જોવા મળશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડીઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ દિવાળીના તહેવારો પર રાજ્યમાં માવઠાનો માર જોવા મળશે. બેસતા વર્ષના દિવસે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવા શક્યતા છે. તેમજ 13 ઓક્ટોબરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ ઉપરાંત 18 થી 20 ઓકટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. જ્યારે 23 ઓકટોબરથી ગુજરાતમાં ઠંડા પવન ફંકાવવાની શક્યતા છે.

અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવો પડી શકે છે. દિવાળીના તહેવારોમાં પર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 18થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો