AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ગીર સોમનાથમાં Cyclone Biparjoyની અસરથી ધોધમાર વરસાદ, દેવકા નદીમાં આવ્યુ ઘોડાપૂર

Gujarati Video: ગીર સોમનાથમાં Cyclone Biparjoyની અસરથી ધોધમાર વરસાદ, દેવકા નદીમાં આવ્યુ ઘોડાપૂર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2023 | 1:20 PM
Share

છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સ્થાનિકો નદીઓ બે કાંઠે વહેતી થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

Gir Somnath: ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર જોવા મળી રહી છે. તોફાની પવનો સાથે મોડીરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સ્થાનિકો નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

આ પણ વાંચો-ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ, ઓઈલ રીંગના 50 કર્મચારીઓને કરાયા એરલિફ્ટ, જુઓ PHOTO

સૂત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે તો તાલાળામાં 4 ઇંચ અને કોડીનાર, ઉનામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરગઢડામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">