દાહોદ : લીમડી-ઝાલોદ બાયપાસ પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

દાહોદ : લીમડી-ઝાલોદ બાયપાસ પર બે બાઈક વચ્ચે અકસ્માત, એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 9:37 PM

દાહોદમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈક આમને સામને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો અનેય એકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

દાહોદના લીમડી-ઝાલોદ બાયપાસ પર બે બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. તો એક ઈજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લીમડી પોલીસે અકસ્માતના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો દાહોદમાં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, પ્રજાકીય પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા કલેક્ટરનો અનુરોધ

મળતી માહિતી અનુસાર, દાહોદમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈક આમને સામને અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો અનેય એકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">