Cyclone Biparjoy : ગુજરાતના કેબિનેટ પ્રધાને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં સંભાળ્યો મોરચો, જગદીશ પંચાલે જૂનાગઢની લીધી મુલાકાત, જુઓ Video
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોડાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) સંભવિત અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જીણવટપૂર્વક જાયજો મેળવ્યો હતો. વાવાઝોડાની ગંભીર અસર જોતા કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ જૂનાગઢ પહોંચ્યા છે.
Cyclone Biparjoy : ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર તોડાઈ રહેલી બિપરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) સંભવિત અસરો સામે જિલ્લાતંત્રોની આપત્તિ વ્યવસ્થાપન સજ્જતાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝીણવટપૂર્વક ચિતાર મેળવ્યો હતો. વાવાઝોડાની ગંભીર અસર જોતા કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલ જૂનાગઢ પહોંચ્યા છે.
આ પણ વાંચો : Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે,જૂઓ Video
જગદીશ પંચાલે વાવાઝોડા સામે તંત્રની તૈયારીઓને લઈ સમીક્ષા કરી છે. આ ઉપરાંત કેબિનેટ પ્રધાન જગદીશ પંચાલે ખારવા સમાજ અને માછીમારો સાથે બેઠક કરી હતી. તમામ લોકોને અફવાઓથી દૂર રહેવા પ્રધાનનું સૂચન કરવામાં આવ્યુ છે. જગદીશ પંચાલે પોરબંદરના દરિયાકાંઠાના તમામ વિસ્તારોની પણ મુલાકાત લીધી છે.
Latest Videos