Gandhinagar : લોકસભા ચૂંટણી પહેલાં અમદાવાદ AAPમાં ગાબડું, 500થી વધુ કાર્યકરોએ કર્યા કેસરિયા, જુઓ Video
અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડું પડ્યુ છે. અમદાવાદ શહેર પ્રમુખ સહિત 600 કાર્યકરોએ કેસરિયા કર્યા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેસ પેહરાવી આ તમામનું સ્વાગત કર્યુ છે.
અમદાવાદમાં લોકસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડું પડ્યુ છે. અમદાવાદ શહેર પ્રમુખ સહિત 600 કાર્યકરોએ કેસરિયા કર્યા છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેસ પેહરાવી આ તમામનું સ્વાગત કર્યુ છે.
ભાજપમાં સતત ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે. દાણીલીમડાના દિનેશ કાપડિયા ભાજપમાં જોડાયા છે. તો અમદાવાદના AAPના પૂર્વ અધ્યક્ષ જે જે મેવાડાએ પણ કેસરિયા કર્યા છે.
આ પણ વાંચો-Ahmedabad : મધ્યસ્થ કાર્યાલય બાદ મીડિયા સેન્ટરની શરૂઆત, મુખ્યમંત્રીના હસ્તે શરુઆત, જુઓ Video
500થી વધારે આપના કાર્યકર્તા ભાજપમાં સામેલ થયા છે. અમદાવાદ પશ્ચિમ બેઠક સુરક્ષિત કરવા ભાજપે AAPમાં ભંગાણ પાડ્યુ હોવાની માહિતી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ખેસ પેહરાવી સ્વાગત કર્યુ હતુ.
Latest Videos