Rain News : ગાંધીનગરના કલોલમાં સામાન્ય વરસાદ પડતા રોડ પર ભરાયા પાણી, વાહન ચાલકોને હાલાકી, જુઓ Video

|

Sep 09, 2023 | 10:05 AM

લાંબા વિરામ બાદ ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ ગાંધીનગરના કલોલમાં વરસાદ વરસ્યો હતો. કલોકમાં સામાન્ય વરસાદ વરસતા જ રોડ પર પાણી ભરાયા હતા. કલોલના ટાવર ચોક, મામલતદાર કચેરી, કવિતા સર્કલ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તામાં પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Monsoon 2023 : લાંબા વિરામ બાદ ફરી એક વાર રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યાં જ ગાંધીનગરના કલોલમાં વરસાદ વરસ્યો હતો. કલોકમાં સામાન્ય વરસાદ વરસતા જ રોડ પર પાણી ભરાયા હતા. કલોલના ટાવર ચોક, મામલતદાર કચેરી, કવિતા સર્કલ સહિત અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તામાં પર પડેલા ખાડામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, મધ્ય ગુજરાતના ખેડૂતોને પાણી આપવા કરાશે ચર્ચા, જુઓ Video

તો બીજી તરફ નવસારીમાં મેઘરાજાએ જમાવટ કરી છે. નવસારી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારીના અલગ અલગ 6 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ ખેરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જલાલપોર, નવસારી, ગણદેવીમાં 1થી 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ચીખલી, વાંસદામાં વરસ્યો 2-2 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:04 am, Sat, 9 September 23

Next Video