LRD અને PSIની ભરતી અંગે મહત્વપૂર્ણ સમાચાર, ઉમેદવારો 26 નવેમ્બરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે

LRD recruitment : રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે...એક ગ્રાઉન્ડ પર એક સાથે દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની પરીક્ષા લેવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 4:51 PM

GANDHINAGAR : LRD અને PSIની ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.26 નવેમ્બરથી શારીરિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થશે.9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે.રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે…એક ગ્રાઉન્ડ પર એક સાથે દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની પરીક્ષા લેવાશે.3 ડિસેમ્બરથી યોજાનારી શારીરિક પરીક્ષામાં જાન્યુઆરી માસ સુધી ચાલશે.

લોકરક્ષક દળ ભરતીને મામલે 28 સપ્ટેમ્બરના રોજ ADGP હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી LRDની 10,459 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયામાં 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી હતી. જે અંતર્ગત 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી હતી. ભરતીની વાત કરીએ તો બિન હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગ્યા માટે ભરતી થશે..જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા માટે થશે ભરતી થશે. તો SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યા અનામત રાખવામાં આવી છે.

ગુજરાત સરકારે પોલીસ સબ ઇન્સ્પેકટર, મદદનીશ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ ભરતીને લઈને ઉમેદવારોએ તૈયારી શરૂ કરી છે. ઉમેદવારો આ માટે સવાર અને સાંજ બંને સમયે શારીરિક કસોટીની તૈયારીઓ કરી રહ્યા છે. વિવિધ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં તેમજ અન્ય ગ્રાઉન્ડમાં ઉમેદવારો તૈયારીઓ કરી રહ્યા છે.ઉમેદવારોની વાત કરીએ તો સવારે 400 ઉમેદવારો અને સાંજે 100 ઉમેદવારો પ્રેક્ટિસ કરતા નજરે પડે છે.

આ પણ વાંચો : રાજકોટમાં એક અઠવાડિયામાં 285 લોકોને શ્વાન કરડયાં, ખસીકરણ ઝુંબેશ પર સવાલ

આ પણ વાંચો : રાજયમાં ધર્માંતરણની એક બાદ એક ઘટના, શું ખરેખર રાજ્યમાં ધર્માંતરણનો ખેલ ખેલાઇ રહ્યો છે ?

Follow Us:
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">