Gujarati Video : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, બાગાયતી પાકોમા થયેલા નુકશાન સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા
રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે. કેબિનટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.આજે બેઠકમાં G-20, ઈ-વિધાનસભા, વાયબ્રન્ટ સમિટ અને ચોમાસાની સ્થિતિ સહિતના મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવશે
Gandhinagar : રાજ્યમાં આજે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળશે. કેબિનટની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા. આજે બેઠકમાં G-20, ઈ-વિધાનસભા, વાયબ્રન્ટ સમિટ અને ચોમાસાની સ્થિતિ સહિતના મુદ્દા અંગે ચર્ચા. તેમજ ચોમાસાની આગમન સાથે ભારે વરસાદ વરસતા જે નુકસાન થયુ હતુ તેના અંગ પણ ચર્ચા.
ભારે વરસાદના પગલે બાગાયતી પાકોમાં થયેલા નુકસાન પર કેબિનેટમા નિર્ણય લેવાઈ શકાય તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા વાવેતર બાબતે પણ કેબિનેટમા ચર્ચા. રાજ્યમાં વરસાદની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે. તેમજ ચિંતન શિબિરમા થયેલી ચર્ચા અને નિર્ણયો પર સમિક્ષા કરવામાં આવશે. તેમજ સરકારના આગામી આયોજનો નીતિગત વિષયો પર ચર્ચા અને નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે.
હોટેલમાં દારૂ માણતા 9 નબીરાઓ ઝડપાયા – 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
બગદાણા માર મારી વીડિયો બનાવવાનો કેસઃMLA હિરા સોલંકીની રજૂઆત, PIની બદલી
પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર
પાવાગઢમાં માઇભક્તો ભક્તિના રંગમાં રંગાયા, જયઘોષથી ગુંજ્યું શક્તિપીઠ
