Gujarati Video : રાજકોટના મહાપૂજા ધામ નજીક BRTSએ યુવકને અડફેટે લેતા મોત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના મહાપૂજા ધામ નજીક BRTS રૂટ પર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 20 વર્ષીય યુવાનને BRTS બસે અડફેટે લીધો હતો.
Rajkot : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના મહાપૂજા ધામ નજીક BRTS રૂટ પર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં 20 વર્ષીય યુવાનને BRTS બસે અડફેટે લીધો હતો. અડફેટે લેતાની સાથે જ યુવકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું છે.
માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી
પ્રતિબંધિત BRTS રૂટ પર યુવાન રોડ ક્રોસ કરવા માટે પ્રવેશ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. યુવક રેલીંગ કૂદીને BRTS રૂટ પર પ્રવેશ કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ માલવિયા નગર પોલસ તાત્કલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. આ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Videos
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
