Junagadh Rain Update : ઉબેણ નદી પરના પુલમાં મસમોટા ગાબડા પડ્યા, 20 જેટલા ગામનો રસ્તો બંધ થતા લોકોને હાલાકી

ભારે વરસાદને (Rain) કારણે ઉબેણ નદી પર 45 વર્ષ જૂના પુલમાં મસમોટા ગાબડાં પડ્યાં છે. જેને કારણે ધંધુસર સહિત 20 જેટલા ગામનો રસ્તો બંધ થતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 3:54 PM

Junagadh : જૂનાગઢના વંથલી તાલુકાના ધંધુસર ગામે ઉબેણ નદી પરના પુલમાં મસમોટા ગાબડા પડતા લોકોની મુશ્કેલી વધી છે. ભારે વરસાદને (Rain) કારણે ઉબેણ નદી પર 45 વર્ષ જૂના પુલમાં મસમોટા ગાબડાં પડ્યાં છે. જેને કારણે ધંધુસર સહિત 20 જેટલા ગામનો રસ્તો બંધ થતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમના વિસ્તારમાં ચોમાસામાં (Monsoon 2023) આ સ્થિતિનું નિર્માણ થાય છે. લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બને છે.

આ પણ વાંચો- Rajkot Rain News : વરસાદ બાદ દૂધીવદર ગામ પાસેનો ફોફળ ડેમ છલોછલ ભરાયો, જૂઓ Video

સ્થાનિકોનો આક્ષેપ છે કે લો લેવલ બ્રિજ તૂટવાને કારણે લોકોને 30 કિલોમીટર ફરીને જવું પડે છે. એટલું જ નહીં સ્કૂલના બાળકોના અભ્યાસ બગડી રહ્યો હોવાનો પણ આરોપ છે. સ્થાનિકોનો દાવો છે કે 45 વર્ષ જૂનો બ્રિજ હોવાથી અનેક રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઇ સાંભળવા તૈયાર નથી. અનેક રજૂઆત છતાં તંત્રએ હજુ કોઈ કામગીરી ન કરતા લોકોમાં રોષ ભભૂક્યો છે. તાત્કાલિક કામ ચલાઉ રસ્તો શરૂ કરવામાં આવે તેવી લોકોએ માગ કરી છે.

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">