Breaking News: સુરતની શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આગ, 15થી 20 ફાયર બ્રિગેડ વાહનો તૈનાત, જુઓ ભીષણ આગનો Video
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું છે. આગની ગંભીરતાને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ પર કાબૂ મેળવવા માટે 15થી 20 ફાયર બ્રિગેડના વાહનો તૈનાત કરવામાં આવ્યા છે.
Follow Us
Latest Videos
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
રાજકોટમાં સસ્તી લૌનના કૌભાંડનો આંકડો 700 કરોડ સુધી પહોંચ્યો
મનપાનો અનોખો પ્રયાસ! ખાડિયામાં પાણીના કનેક્શન પર લાગશે સ્ટોપ કોક
અમદાવાદમાં હવે જાહેર રસ્તા અને ફૂટપાથ પર શાકભાજી વેચવા પર પ્રતિબંધ
