Breaking News : તાપીના છાપટી ગામેથી ઝડપાયો બોગસ તબીબ, 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જુઓ Video

Breaking News : તાપીના છાપટી ગામેથી ઝડપાયો બોગસ તબીબ, 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 22, 2025 | 10:10 AM

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. ત્યારે તાપીના છાપટી ગામેથી SOGએ બોગસ તબીબ ઝડપ્યો છે. દૂધ ડેરી નજીકથી બોગસ તબીબને SOGએ ઝડપ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો સુનિલ ઠાકરે ડિગ્રી વગર જ પ્રેકિટસ કરતો હતો.

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી નકલીની વણઝાર લાગી છે. ત્યારે તાપીના છાપટી ગામેથી SOGએ બોગસ તબીબ ઝડપ્યો છે. દૂધ ડેરી નજીકથી બોગસ તબીબને SOGએ ઝડપ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો સુનિલ ઠાકરે ડિગ્રી વગર જ પ્રેકિટસ કરતો હતો. મળતી માહિતી અનુસાર નકલી આરોપી એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રુપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે BNSની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવ્યો છે.

મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી આ અગાઉ પણ નકલી તબીબ ઝડપાયા હતા. ત્યારે ફરી એક વાર ગુજરાતના તાપી જિલ્લામાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર નકલી તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે. તાપીના છાપટી ગામેથી SOGએ બોગસ તબીબ ઝડપ્યો છે. દૂધ ડેરી નજીકથી બોગસ તબીબને SOGએ ઝડપ્યો હતો. મૂળ મહારાષ્ટ્રનો સુનિલ ઠાકરે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પાસેથી એલોપેથિક દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો