Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત, જુઓ Video

Breaking News : અમદાવાદમાં BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 11:58 AM

રાણીપ વિસ્તારમાં એક એક્ટિવા અને BRTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ અને એક્ટિવા વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેના કારણે એક્ટિવા બસના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી.

Ahmedabad : અમદાવાદમાં વધુ એક BRTS બસના અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. રાણીપ અને એન.આર.પટેલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. આજે સવારે એટલે કે 5 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાના સમયગાળામાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો અમદાવાદની શોભા વધારવા કોર્પોરેશને મુક્યા અવનવા સ્કલ્પચર, પરંતુ જૂની કૃતિઓ બની બેહાલ

મળતી માહિતી અનુસાર રાણીપ વિસ્તારમાં એક એક્ટિવા અને BRTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ અને એક્ટિવા વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેના કારણે એક્ટિવા બસના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી. એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 05, 2023 11:55 AM
g clip-path="url(#clip0_868_265)">