Breaking News: સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમમાં 5 પૈકી 3 બાળકો ડૂબ્યા, 2 બાળકોને સલામત બહાર કઢાયા

Surendranagar: ધોળી ધજા ડેમમાં 5 પૈકી 3 બાળકો ડૂબ્યા છે. જૈ પૈકી 2 બાળકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 9:57 PM

સુરેન્દ્રનગરમાં ધોળી ધજા ડેમમાં 5 પૈકી 3 બાળકો ડૂબ્યા છે. આ ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે. બાળકોને શોધવા માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ રહી છે. ડેમમાં 5 બાળકો ન્હાવા પડ્યા હતા જે પૈકી 2 બાળકોને સલામત બહાર કઢાયા છે, જ્યારે ત્રણ બાળકોની શોધખોળ ચાલી રહી છે. જો કે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રાત્રે શોધખોળ જોખમી હોવાથી હવે વહેલી સવારે શોધખોળ હાથ ધરાશે. ત્રણેય બાળકો ગરમીના કારણે ડેમમાં ન્હાવા પડ્યા હતા.

રાત હોવાથી ફાયર બ્રિગેડે શોધખોળ બંધ કરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમ પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. જો કે રાત હોવાથી અંધકારને કારણે શોધખોળ બંધ કરાઈ હતી. વહેલી સવારે ફરી શોધખોળ કરાશે. સૈની યોજનામાં ડેમ પાણી પૂરો પાડતો હોવાના કારમે 18 ફુટ જેટલો ડેમ ભરેલો છે.

આ પણ વાંચો: જોતજોતામાં 6 જીંદગી બની ગઈ નશ્વર, છતા વડીલથી લઈ યુવાન અને પોલીસથી લઈ પોલિટીકલ વ્યક્તિ ઝઝૂમી જીવન સાટે

ડેમ પાસેથી કિશોરોની ટુવ્હીલર પણ મળી આવ્યા છે. ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઈને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા હતા. બાકીના બે કિશોરો જણાવે છે કે અમે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રો ન્હાવા પડ્યા. એ ત્રણેય મિત્રો ડેમમાં ડૂબી ગયા હતા. જ્યારે બાકીના બે મિત્રો બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમતા હતા.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">