Gujarati Video : સુરેન્દ્રનગરમાં લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદે અનાજનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગરમાં(Surendranagar) લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદે અનાજનો(Food Grain) જથ્થો ઝડપાયો છે. જેમાં ચોરણીયા ગામ પાસે આવેલી હોટલમાંથી પોલીસે શંકાસ્પદ ગેરકાયદે અનાજનો જથ્થો કબ્જે કર્યો છે
સુરેન્દ્રનગરમાં(Surendranagar) લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ગેરકાયદે અનાજનો(Food Grain) જથ્થો ઝડપાયો છે. જેમાં ચોરણીયા ગામ પાસે આવેલી હોટલમાંથી પોલીસે શંકાસ્પદ ગેરકાયદે અનાજનો જથ્થો કબ્જે કર્યો છે.પોલીસ, મામલતદાર, જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગેરકાયદે અનાજનો જથ્થો, આઈસર અને છકડો રીક્ષા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તથા અનાજનો જથ્થો સરકારી છે કે અન્ય તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
