ભરૂચ : થર્મોમીટરનો પારો ગગડવા સાથે વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું, જુઓ વીડિયો
ભરૂચ : થર્મોમીટરનો પારો ગગડવા સાથે વાતાવરણમાં ધુમ્મ્સ છવાયું હતું. આજે વહેલી સવારે ભરૂચ- અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મ્સ નજરે પડ્યું હતું. આ કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો તો વાહનચાલકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

આજે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ વધુ થઇ રહ્યો છે. ઠંડી વધવા સાથે ધુમ્મ્સ પણ છવાયું હતું. વહેલી સવારે દૂરની ચીજોને જોવામાં તકલીફ પડી રહી હતી. વનચાલકો માટે વાતાવરણની આ સ્થિતિ પડકારજનક બની હતી. નેશનલ હાઇવે 48 અતિવ્યસ્ત માર્ગ છે જ્યાં વિઝિબ્લિટીમાં ઘટાડો અકસ્માતનો ભય ઉભો કરે છે. હાઇવે પાર વાહનો ધીમી ગતિએ દોડતા નજરે પડ્યા હતા.
Latest Videos
"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો