આણંદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી, સંખ્યાડ ગામના સરપંચ અસરગ્રસ્તની વ્હારે આવ્યા, જુઓ Video
લોકોના ઘરમાં પાણી ભરાતા ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યાડ ગામના સરપંચ અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે અને ભાઠામાં રહેતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી ગામના સરપંચ પોતાના ખર્ચે નાગરિકોને ભોજન પુરૂ પાડશે.
આણંદના (Anand) નદીકાંઠા વિસ્તારના ગામમાં મહી નદીના પાણી ફરી વળતા સ્થિતિ વિકટ બની છે. નદીકાંઠા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે.
આ પણ વાંચો Anand Rain : બોરસદના ગાજણા ગામે મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા, ઝાડ પર બેસવા લોકો મજબૂર, જુઓ Video
લોકોના ઘરમાં પાણી ભરાતા ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યાડ ગામના સરપંચ અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે અને ભાઠામાં રહેતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી ગામના સરપંચ પોતાના ખર્ચે નાગરિકોને ભોજન પુરૂ પાડશે.
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ