AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશુપાલકો માટે અમુલની મોટી ભેટ ! દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે કર્યો રૂ. 10 નો વધારો- જુઓ Video

પશુપાલકો માટે અમુલની મોટી ભેટ ! દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે કર્યો રૂ. 10 નો વધારો- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2026 | 5:20 PM
Share

આણંદની વિશ્વપ્રસિદ્ધ અમુલ ડેરીએ પશુપાલકોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો ફેટે વધુ રકમ મળશે.

આણંદની પ્રખ્યાત અમુલ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમુલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

આ નિર્ણયના કારણે જૂનો ભાવ જે રૂ. 865 હતો, તે હવે વધીને રૂ. 875 થઈ ગયો છે. ડેરી પ્રશાસન દ્વારા લેવાયેલો આ નવો ભાવ વધારો 1 June 2026 થી સમગ્ર જિલ્લામાં અમલી બનશે. અમુલ ડેરીના આ આર્થિક નિર્ણયથી ઉનાળાની સિઝનમાં લાખો પશુપાલકોની આવકમાં મોટો વધારો થશે અને તેમના જીવનધોરણમાં સુધારો જોવા મળશે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં જાહેર મંચ પરથી નાના પાટેકર મહારાષ્ટ્ર માટે શું બોલી ગયા, આપેલા નિવેદનથી ભારે ચર્ચા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">