AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHMEDABAD : સરકારી હોસ્પિટલોમાં ફરી ઈમરજન્સી સેવા બંધ, રેસિડેન્ટ તબીબો-સરકાર વચ્ચે સમાધાન નિષ્ફળ

મોડી રાત્રે સરકાર અને તબીબો વચ્ચે સમાધાન પડી ભાંગતા તબીબો આજથી કોવિડ ડ્યૂટી અને ઇમરજન્સી ડ્યૂટીમાં પણ નહીં જોડાય.તબીબોનું કહેવું છે કે, સરકારે લાભ આપવા મૌખિક ખાતરી તો આપી છે, પરંતુ લેખિતમાં કંઇ નથી આપ્યું.

AHMEDABAD : સરકારી હોસ્પિટલોમાં ફરી ઈમરજન્સી સેવા બંધ, રેસિડેન્ટ તબીબો-સરકાર વચ્ચે સમાધાન નિષ્ફળ
AHMEDABAD : Talks between resident doctors, govt fail to break impasse; strike continues
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 8:17 AM
Share

AHMEDABAD : રેસિડેન્ટ તબીબોની હડતાળ મુદ્દે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટ સફળ નહીં રહેતા આજથી ફરી હડતાળ યથાવત્ રહેશે.મોડી રાત્રે સરકાર અને તબીબો વચ્ચે સમાધાન પડી ભાંગતા તબીબો આજથી કોવિડ ડ્યૂટી અને ઇમરજન્સી ડ્યૂટીમાં પણ નહીં જોડાય.તબીબોનું કહેવું છે કે, સરકારે લાભ આપવા મૌખિક ખાતરી તો આપી છે, પરંતુ લેખિતમાં કંઇ નથી આપ્યું.મહત્વનું છે કે, ગઇકાલે 11 ઓગષ્ટને રાત્રે બી.જે. મેડિકલ કોલેજના ડીન, સોલા સિવિલના ડૉ. નીતિન વોરા અને અસારવા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદીએ અપીલ કરતા આજથી જુનિયર તબીબો ઇમરજન્સી અને કોવિડ ડ્યૂટી બજાવવા તૈયાર થયા હતા.પરંતુ મોડી રાત્રે સમાધાન પડી ભાંગ્યું હતું.

આ પણ વાંચો : KUTCH : સતના પારખા : રાપરમાં ઉકળતા તેલમાં 6 લોકોના હાથ બોળાવ્યાં, જુઓ શું થયું પછી

આ પણ વાંચો : GUJARAT : 11 ઓગષ્ટે રાજ્યમાં 3.24 લાખ લોકોને વેક્સિન અપાઈ, કુલ રસીકરણ 3.79 કરોડ થયું

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">