Ahmedabad : સંવેદના દિવસે સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી

ગુજરાતભરમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંવેદના દિવસ પર અમદાવાદ (Ahmedabad ) માં સેવા સેતુ(Seva Setu)  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા માટે, રાશન કાર્ડ, મા કાર્ડ, સાતબાર ઉતારા અને જાતિ સર્ટિફિકેટને લઈને […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 4:23 PM

ગુજરાતભરમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સંવેદના દિવસ પર અમદાવાદ (Ahmedabad ) માં સેવા સેતુ(Seva Setu)  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમમાં 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા માટે, રાશન કાર્ડ, મા કાર્ડ, સાતબાર ઉતારા અને જાતિ સર્ટિફિકેટને લઈને લોકોને સેવાનો લાભ લીધો હતો.આ પ્રકારના કાર્યક્રમને લોકોએ આવકાર્યો હતો. જેમાં જન પ્રતિનિધીઓએ હાજર રહીને લોકોને મદદ કરી હતી.

આ પણ વાંચો : ઓલિમ્પિક માટે સિંધુએ છોડ્યો ફોન અને આઇસ્ક્રીમ, શું હવે મળશે પીએમ મોદી પાસેથી ટ્રીટ?

આ પણ વાંચો : Shilpa Shetty થઈ ગુસ્સે: રાજ કુંદ્રા કેસ બાબતે લખી લાંબી પોસ્ટ, કહ્યું- ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">