અમદાવાદના સરખેજમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની ધરપકડ, સરખેજ રોજા કમિટીએ કરી હતી ફરિયાદ
સરખેજ રોજા કમિટીએ આરોપી વિરુદ્ધ જમીન પર ગેરકાયદે કબજો કર્યોની ફરિયદ નોંધાવી છે. આ જમીન પર અમદાવાદના કુખ્યાત કાલુ ગરદન સહિત 12 લોકોએ પણ કબજો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદના(Ahmedabad)સરખેજમાં(Sarkhej)લેન્ડ ગ્રેબિંગની(Land Grabing)ફરિયાદ મામલે પોલીસે સરફરાઝ ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. સરખેજ રોજા કમિટીએ આરોપી વિરુદ્ધ જમીન પર ગેરકાયદે કબજો કર્યોની ફરિયદ નોંધાવી છે.
આ જમીન પર અમદાવાદના કુખ્યાત કાલુ ગરદન સહિત 12 લોકોએ પણ કબજો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. કાલુ ગરદન હાલ જેલમાં બંધ છે જેથી આગામી સમયમાં તેની પણ પૂછપરછ થઈ શકે છે.
આ પણ વાંચો : કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો
Published on: Dec 11, 2021 05:53 PM
Follow Us
Latest Videos
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
