અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન સેહરાની બદલી, ISROમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર(AMC) લોચન સેહરાની (Lochan Sahera)બદલી થઇ છે. લોચન સેહરા અમદાવાદ ISROમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા છે..લોચન સેહરાની ગુજરાત કેડરમાંથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 02, 2022 | 10:24 PM

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર(AMC) લોચન સેહરાની (Lochan Sahera)બદલી થઇ છે. લોચન સેહરા અમદાવાદ ISROમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમાયા છે..લોચન સેહરાની ગુજરાત કેડરમાંથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક કરવામાં આવી છે.આ સાથે ગુજરાતના IAS અને રાષ્ટ્રપતિના પૂર્વ સેક્રેટરી અજય ભાદુને દિલ્લી ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિમાયા છે.ઉલ્લેખનીય છે કે દિલ્લી ઇલેક્શન કમિશનમાં ડેપ્યુટી કમિશનરની એક પોસ્ટ ખાલી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati