AHMEDABAD : આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીએ ફરીવાર સોશિયલ મીડિયા ગ્રૂપમાં સ્કુલની જ વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટો મુક્યા

સાયબર ક્રાઈમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વિદ્યાર્થી થોડો વિકૃત લાગે છે. ટેક્નિકલ બ્લોક ઊભા કરીને ફોટો અપલોડ કરવાની તેની કુશળતાને કારણે તેને પકડી શકાતો ન હોવાનું સાયબર ક્રાઈમ વિભાગના અધિકારીઓનું કહેવું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:59 PM

AHEMDABAD : શહેરની આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીએ ફરીવાર સોશિયલ મીડિયા ગ્રૂપમાં સ્કૂલ ગર્લનો નગ્ન ફોટો મૂક્યો છે. પહેલા પણ આ વિદ્યાર્થી આવી હરકત કરી ચૂક્યો છે.છેલ્લા 11 માસથી સાયબર ક્રાઈમની ટીમ તેને શોધી રહી છે.. પણ હજુ સુધી તે પકડાયો નથી. આનંદનિકેતન સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની ચાલુ કરવામાં આવી છે. આ સાથે જ શાળાને એક વિદ્યાર્થીએ ફરી એકવાર શાળાની જ એક યુવતીનો નગ્ન ફોટો સ્કૂલના છોકરાઓના ગ્રૂપમાં મૂકી દીધો છે.

આ યુવાનને ઝડપી લેવા માટે સાયબર ક્રાઈમ વિભાગ, એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ, ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ પોલીસ કામે લાગી ગઈ છે. સૌથી અગત્યની વાત તો એ છે કે માત્ર સત્તર વર્ષનો છોકરો સાયબર ક્રાઈમ, એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ અને ક્રાઈમ બ્રાન્ચના નિષ્ણાત અધિકારીઓને છેલ્લા દસ મહિનાથી હંફાવી રહ્યો છે. પરંતુ આ તમામ અધિકારીઓ માત્ર લાચાર બનીને નાનકડા વિદ્યાર્થીના ખેલને ઉકેલવાની દસ માસથી મથામણ કરી રહ્યા છે.

સાયબર ક્રાઈમ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આ વિદ્યાર્થી થોડો વિકૃત લાગે છે. ટેક્નિકલ બ્લોક ઊભા કરીને ફોટો અપલોડ કરવાની તેની કુશળતાને કારણે તેને પકડી શકાતો ન હોવાનું સાયબર ક્રાઈમ વિભાગના અધિકારીઓનું કહેવું છે.

આ પણ વાંચો : AHMEDABAD : નરોડામાંથી ગુમ થયેલા યુવકની હત્યા કરી ઉજાલા સર્કલ પાસે મૃતદેહ દાટી દેવાયાની આશંકા, SDM ની હાજરીમાં થશે ખોદકામ

આ પણ વાંચો : KUTCHH : વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે પાંચમાં દિવસે કચ્છમાં કિસાન સર્વોદય કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણીનું સંબોધન

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">