Mission Vibrant: CM દુબઇના પ્રવાસે રવાના, દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત અને રોડ-શો

Vibrant Gujarat: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 2 દિવસના દુબઈ પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. ત્યાં CM રોડ શો તેમજ ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 8:43 AM

Vibrant Gujarat: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે સવારે દુબઇના (Dubai) પ્રવાસે રવાના થઈ ગયા છે. સીએમ બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. તેમની સાથે ઉદ્યોગપ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતનું ડેલીગેશન દુબઈના પ્રવાસે છે. દુબઈમાં તેઓ રોકારણકારોને આકર્ષવાના પ્રયત્નો કરશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં CM ભૂપેન્દ્ર પટેલ દુબઈમાં રોડ-શો યોજશે દુબઇ મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાન અને પ્રતિનિધિ મંડળ દુબઇમાં ઉદ્યોગ સાહસિકો સાથે વન-ટુ-વન મુલાકાત બેઠક કરશે.

આ બેઠકમાં CM ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરાશે. એટલું જ નહિ, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરાશે. આ ઉપરાંત દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત પણ લેશે.

દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી 2022 માં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2022) સંદર્ભમાં દુબઈમાં આઠ ડિસેમ્બરે બુધવારે રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઇ મુલાકાતે જવા રવાના થઇ ગયા છે.

આ પણ વાંચો: Surat: બારડોલીના અસ્તાન ગામે લાગ્યા મતદાન બહિષ્કારના બેનરો, જાણો કેમ સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ

આ પણ વાંચો: Vadodara: ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડ કેસમાં તપાસનો ધમધમાટ, SOG એ મેળવ્યા વોરંટ

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">