AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati video : વડોદરાના પાદરામાં ઔદ્યોગિક એકમોને યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયુ, શંકાસ્પદ મળેલા યુરિયાના નમૂના પોઝિટિવ આવ્યા

Gujarati video : વડોદરાના પાદરામાં ઔદ્યોગિક એકમોને યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયુ, શંકાસ્પદ મળેલા યુરિયાના નમૂના પોઝિટિવ આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 5:51 PM
Share

Vadodara News : કરખડી ગામ પાસેથી ઔદ્યોગિક એકમોને યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. કરખડીની ચોકસી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખાતરનો ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ છે.

વડોદરાના પાદરાના કરખડી ગામ પાસેથી ઔદ્યોગિક એકમોને યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. કરખડીની ચોકસી કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખાતરનો ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ થતો હોવાનું સામે આવ્યુ છે. ખેતી નિયામકે શંકસ્પદ મળેલા યુરિયાના નમૂના પુથ્થકરણ માટે બારડોલી મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો-Gujarati video : યૂ-ટ્યુબ ચેનલના તોડબાજ પત્રકાર કણજારિયા સામે ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજી ફરિયાદ, ઉદગમ સ્કૂલના પૂર્વ ડિરેક્ટરે નોંધાવ્યો ગુનો

વડોદરાના પાદરામાં સબસીડીવાળું યુરિયા ખાતર ઔધોગિક એકમોને વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કરખડી ગામની ચોકસી કલર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સબસીડીવાળું યુરિયા ખાતરનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીઝમાં થતો હોવાનું સામે આવ્યું છે. ખેતી નિયામક શંકસ્પદ મળેલા યુરિયાના નમૂના લઈ પુથ્થકરણ માટે બારડોલી મોકલ્યા હતા. એગ્રીકલચરમાં વપરાતું નિમ કોટેડ યુરિયા હોવાનું પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. વડુ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">