અમદાવાદમાં 12 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, અનેક વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો

|

Jul 23, 2024 | 4:47 PM

અમદાવાદમાં 12 દિવસથી વરસાદનો વિરામ હતો. ત્યારબાદ ફરી એક વાર વરસાદ આજે વરસતા રાહત સર્જાઈ છે. વરસાદના વિરામને લઈ શહેરમાં ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો. શહેરમાં ઈસનપુર, પાલડી, મણીનગર, નારોલ અને જમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદને લઈ લોકોને રાહત સર્જાઈ છે.

વિરામ બાદ અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં 12 દિવસથી વરસાદનો વિરામ હતો. ત્યારબાદ ફરી એક વાર વરસાદ આજે વરસતા રાહત સર્જાઈ છે. વરસાદના વિરામને લઈ શહેરમાં ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો.

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરમાં ઈસનપુર, પાલડી, મણીનગર, નારોલ અને જમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં વરસાદને લઈ લોકોને રાહત સર્જાઈ છે. લાંબા સમયથી રાહ જોવાતી હતી અને હવે બે સપ્તાહ બાદ વરસાદ વરસતા રાહત સર્જાઈ છે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video