દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video

|

Sep 20, 2024 | 2:23 PM

હજારો મુસાફરો ટ્રેનમાં દ્વારકા આવતા હોય છે. રેલવે પણ મુસાફરોને અનેક સુવિધાઓ આપે છે, દ્વારકા જવા માટે અનેક ટ્રેનો આવે છે, ત્યારે દ્વારકા દરિયા વચ્ચેથી પસાર થતી ટ્રેનના આકાશી દ્રશ્યોનો વિડીયો પણ સામે આવ્યો છે.

જગતમંદિર દ્વારકામાં રોજે રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે. રોજ હજારો ભક્તો જગતના નાથ ભગવાન દ્વારકાધીશના દર્શને આવી શીશ નમાવે છે. ભક્તોને દ્વારકા પહોંચવા માટે રેલવે દ્વારા અનેક સુવિધાઓ આપતુ હોય છે. આ વચ્ચે દ્વારકાથી પસાર થતી એક ટ્રેનનો વીડિયો વાયરલ થયો છે. જેનો અદભુદ નજારો જોઇને કોઇ પણ વ્યક્તિ ટ્રેનમાં જ મુસાફરી કરવાનું પસંદ કરશે

હજારો મુસાફરો ટ્રેનમાં દ્વારકા આવતા હોય છે. રેલવે પણ મુસાફરોને અનેક સુવિધાઓ આપે છે, દ્વારકા જવા માટે અનેક ટ્રેનો આવે છે, ત્યારે દ્વારકા દરિયા વચ્ચેથી પસાર થતી ટ્રેનના આકાશી દ્રશ્યોનો વિડીયો પણ સામે આવ્યો છે.

જેને ખુદ રાજકોટ ડિવિઝનના ડીઆરએમે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે વાદળી પાણી, અનંત આકાશ અને સ્વર્ગમાંથી પસાર થતી ટ્રેન-પ્રકૃતિ અને એન્જિનિયરિંગ સંપૂર્ણ સુમેળ!

Next Video