Rajkot Video: 5 ટન શંકાસ્પદ માવો પકડાવાના કેસમાં ખુલાસો, જાણો કઈ ફેકટરીમાં બન્યો હતો માવો
રાજકોટમાંથી આરોગ્ય વિભાગે (Health Department) બે દિવસ પહેલા વેલનાથ પરામાં આવેલા ગોડાઉન પર દરોડા (Raid) પાડ્યા હતા. આરોગ્ય વિભાગે સર્ચમાં 5 ટન શંકાસ્પદ માવાનો જથ્થો પકડ્યો હતો. ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગની તપાસમાં થયો મહત્વનો ખુલાસો થયો છે. આ માવો રિબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોનની એક ફેક્ટરીમાં બન્યો હોવાનું સામે આવ્યુ છે.
Rajkot : રાજકોટમાંથી આરોગ્ય વિભાગે (Health Department) બે દિવસ પહેલા વેલનાથ પરામાં આવેલા ગોડાઉન પર દરોડા (Raid) પાડ્યા હતા. આરોગ્ય વિભાગે સર્ચમાં 5 ટન શંકાસ્પદ માવાનો જથ્થો પકડ્યો હતો. ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. આ માવો રિબડા ઈન્ડસ્ટ્રીઝ ઝોનની એક ફેક્ટરીમાં બન્યો હોવાનું સામે આવ્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જિલ્લા આરોગ્ય વિભાગે આ શંકાસ્પદ માવા અંગે જાણ કરી હતી. રીબડા ખાતે આવેલ ફેકટરીમાં તપાસ કરવા કરવા જણાવ્યુ હતુ.જે પછી દરોડા પાડવામાં આવ્યા હતા.ત્યારે રીબડા ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલી એક ફેકટરીમાં શંકાસ્પદ માવો બન્યો હોવાનું સામે આવ્યુ છે. શંકાસ્પદ માવાના સેમ્પલ વડોદરા લેબ ખાતે મોકલવામાં આવ્યો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો