Jamnagar Video : જામનગર કસ્ટમ દ્વારા સોના-ચાંદીની હેરાફેરી કરતા 3 વ્યક્તિની 8થી 10 કિલો સોના સાથે અટકાયત : સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીની હેરાફેરી કરતા 3 વ્યક્તિની વાંકાનેર રેલવે સ્ટેશન પરથી અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિઓ પાસેથી 8થી 10 કિલો સોનું અને 25 કિલોની આસપાસ ચાંદી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે જામનગર કસ્ટમ ઓફિસમાં તપાસ ચાલી રહી છે.
Jamnagar : જામનગરના વાંકાનેર રેલવે સ્ટેશન પરથી સોના-ચાંદીની ગેરકાયદેસર હેરાફેરી કરતા 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. કસ્ટમ વિભાગ દ્વારા મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો Jamnagar: જામનગર શહેરને સ્વચ્છ રાખવા શાસકોની ગાંધીગીરી, જુઓ Photos
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીની હેરાફેરી કરતા 3 વ્યક્તિની વાંકાનેર રેલવે સ્ટેશન પરથી અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિઓ પાસેથી 8થી 10 કિલો સોનું અને 25 કિલોની આસપાસ ચાંદી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ મામલે જામનગર કસ્ટમ ઓફિસમાં તપાસ ચાલી રહી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા