Dahod Rain: પાનમ નદીમાં ફસાયેલા 4 લોકોમાંથી 3નું રેસ્ક્યુ કરાયુ, કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે, જુઓ Video

| Edited By: | Updated on: Sep 17, 2023 | 12:00 PM

દાહોદમાં ભારે વરસાદના પગલે દૂધમતી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદી બેકાંઠે થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે. તો દાહોદના ગરબાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ફળિયા વિસ્તારની દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. ફળિયા વિસ્તારની દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે.

Dahod Rain : દાહોદમાં ભારે વરસાદના પગલે દૂધમતી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. નદી બેકાંઠે થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે તો દાહોદના ગરબાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ફળિયા વિસ્તારની દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. ફળિયા વિસ્તારની દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે.

આ પણ વાંચો : Dahod News : દાહોદના સંજેલી ખાતે મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકાયો, બે દિવસ અગાઉ પણ મળ્યો હતો દવાનો જથ્થો, જુઓ Video

તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે તો બીજી તરફ દાહોદના ઉંચવણ ગામે પાનમ નદીમાં ફસાયેલા 4માંથી 2નું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. ફસાયેલાને બચાવવા જતા પાલિકાના રેસ્કયુ ટીમના 3 લોકો ફસાયા છે. ગોધરા પાલિકા અને NDRF ટીમનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.

જેમને હેલિકોપ્ટરની મદદથી 3 લોકોને બચાવાશે.તાજેતરમાં મળતી માહિતી પ્રમાણે પાનમ નદીમાં ફસાયેલા 4માંથી 3 લોકોને બચાવ્યા છે. કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો