Mandi: સાબરકાંઠાના તલોદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 7120 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Mandi : જુદા જુદા પાકના ભાવ (Prices) ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:34 AM

Mandi: ગુજરાતની વિવિધ એપીએમસી પૈકી, મગફળીના સૌથી વધુ ભાવ તલોદ એપીએમસીમાં, કપાસના સૌથી વધુ ભાવ બાબરા એપીએમસીમાં, ચોખાના સૌથી વધુ ભાવ આણંદના તારાપુર એપીએમસીમાં, ઘઉંના વધુ ભાવ બનાસકાંઠાના થરા એપીએમસીમાં અને બાજરાના સૌથી વધુ ભાવ ભાવનગરના મહુવા એપીએમસીમાં બોલાયા હતા.

જ્યારે જુવારના સૌથી વધુ ભાવ પાટણના સિદ્ધપુર એપીએમસી ખાતે રહ્યાં હતા. જાણો જુદા-જુદા પાકના ભાવ. ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.

 

કપાસ

કપાસના તા.16-12-2021ના રોજ APMCના ભાવ રૂ.4000 થી 9085 રહ્યા.

મગફળી

મગફળીના તા.16-12-2021ના રોજ APMCના ભાવ રૂ. 3575 થી 7120 રહ્યા.

ચોખા

પેડી (ચોખા)ના તા.16-12-2021ના રોજ APMCના ભાવ રૂ.1100 થી 5475 રહ્યા.

ઘઉં

ઘઉંના તા.16-12-2021ના રોજ APMCના ભાવ રૂ.1700 થી 2450 રહ્યા.

બાજરા

બાજરાના તા.16-12-2021ના રોજ APMCના ભાવ રૂ.1575 થી 3380 રહ્યા.

જુવાર

જુવારના તા.16-12-2021ના રોજ APMCના ભાવ રૂ.950 થી 3685 રહ્યા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">