CM અને DyCM એ રાજ્યમાં રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, 161 કેન્દ્ર પર ચાલી રહ્યું છે રસીકરણ
Vijay rupani and Nitin Patel

CM અને DyCM એ રાજ્યમાં રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, 161 કેન્દ્ર પર ચાલી રહ્યું છે રસીકરણ

| Edited By: | Updated on: Jan 16, 2021 | 1:04 PM

મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહીને રાજ્યમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

દેશભરમાં રસીકરણના મહાઅભિયાનના પ્રારંભ સાથે જ ગુજરાતમાં પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે. મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહીને રાજ્યમાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. CM રૂપાણીએ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવીને કહ્યું કે, બંને સ્વદેશી રસીઓ સુરક્ષિત છે. રાજ્યમાં હાલ 161 કેન્દ્ર પર રસીકરણ ચાલી રહ્યું છે.

 

આ પણ વાંચો: શોર્ટ ફિલ્મ ‘નટખટ’ ઓસ્કરની રેશમા, વિદ્યા બાલને કહ્યું “અશાંત વર્ષમાં સારા સમાચાર”

Published on: Jan 16, 2021 12:36 PM