ભાજપના મોટા નેતાએ રાહુલના શરીર અને દિમાગ પર કરી ટીપ્પણી, જાણો શું કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી હતી. રાજસ્થાનમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, “PM એટલે પનૌતી મોદી”. એવું કહ્યું હતું. જોકે આ ટીપ્પણીને કારણે તેમની ને ચૂંટણી પંચમાં રિયાદ પણ થઇ છે.
બીજેપી નેતા નવલ કિશોર યાદવે રાહુલ ગાંધી વિશે નિવેદન આપ્યું છે, નવકિશોર યાદવે કહ્યું કે રાહુલ ગાંધીનું કદ તો વધે છે પરંતું તેના દિમાગનું કદ નથી વધતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના મગજનું કદ બાળક જેટલું છે, તેમનું શરીર વૃદ્ધ થઈ ગયું છે, ઈ-મેચ્યોર લોકો માટે કોઈ મર્યાદા હોવી જોઈએ.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણી હતી. રાજસ્થાનમાં એક ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે, “PM એટલે પનૌતી મોદી”. એવું કહ્યું હતું. જોકે આ ટીપ્પણીને કારણે તેમની ને ચૂંટણી પંચમાં રિયાદ પણ થઇ છે, આ સીવાય ન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, બીજેપી નેતાઓ ઓમ પાઠક અને રાધા મોહન દાસ અગ્રવાલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી ખડગે અને રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
Latest Videos