Bhakti : હિરણ્યકશિપુનો વધ કર્યા બાદ ભગવાન નરસિંહનું શું થયું ? રોચક કથા જાણવા માટે વાંચો આ પોસ્ટ

Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 04, 2021 | 9:58 AM

Bhakti : ભગવાન વિષ્ણુએ દરેક યુગમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ અધર્મનો નાશ કર્યો છે. ત્રેતાયુગમાં ભગવાન રામ દ્વારા રાવણનો વધ કર્યો, તો સતયુગમાં ભગવાન નરસિંહ દ્વારા હિરણ્યકશિપુનો વધ કર્યો અને દ્વાપરમાં શ્રીકૃષ્ણ દ્વારા કંસનો વધ કર્યો.

આજની કથામાં આપણે હિરણ્યકશિપુનો વધ કરનાર ભગવાન નરસિંહ સાથે શું થયું તે વિશે વાત કરીશું. હિરણ્યકશિપુના વધ બાદ નરસિંહ ભગવાન બ્રહ્માંડમાં ભટકતા રહ્યા કે અદ્રશ્ય થઈ ગયા કે પછી તેમનો પણ વધ થઈ ગયો? તો ચાલો વાત કરીએ નરસિંહ અવતારનું શું થયું?

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ જુઓ :Bhakti : મહાન ધનુર્ધર અર્જુનને યુદ્ધમાં હંફાવનાર ભગદત્ત કોણ હતા? રોચક કથા જાણવા માટે વાંચો આ પોસ્ટ

g clip-path="url(#clip0_868_265)">