AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિ માર્ગી : કુંભ રાશિના જાતકોને શનિનું ગોચર આપી શકે છે તકલીફ, ભાગીદારીમાં થઇ શકે છે નુકસાન

કાર્યસ્થળ પર કોઈપણ અનૈતિક કાર્ય કરવાનું ટાળો. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. તમને સફળતા મળશે પરંતુ ધીમી ગતિએ. તમારા પ્રિયજનોને અવગણશો નહીં. ભાગીદારીમાં ધંધો હોય તો પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2023 | 6:46 PM
Share

કુંભ રાશિના લોકો માટે શનિ વ્યયના ઘરનો સ્વામી છે અને તે લગ્નેશ થઇને લગ્નમાં ગોચર કરી રહ્યા છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈપણ અનૈતિક કાર્ય કરવાનું ટાળો. બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. તમને સફળતા મળશે પરંતુ ધીમી ગતિએ. તમારા પ્રિયજનોને અવગણશો નહીં. ભાગીદારીમાં ધંધો હોય તો પાર્ટનર સાથે મતભેદ થઈ શકે છે. શિક્ષણમાં રસ નહીં પડે. જો તમે તમારા કાર્યસ્થળમાં કોઈ નવો બદલાવ ઈચ્છો છો તો સમય અનુકૂળ નથી.

g clip-path="url(#clip0_868_265)">