22 June 2025 રાશિફળ વીડિયો: આ 5 રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થવાના સંકેત, માન-સમ્માન પણ વધશે
જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?
આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
મેષ રાશિ
પહેલા કરેલા પ્રયત્નોનો લાભ મળશે, તમારામાં વધુ વિશ્વાસ રાખો, કાર્યસ્થળે યોજનાબદ્ધ રીતે કામ કરવાથી શુભ ફળ મળશે
વૃષભ રાશિ
આજનો દિવસ કોઈ સારા સમાચાર સાથે શરૂ થશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે, મહત્વના કાર્યોમાં અવરોધો દૂર થતાં મનોબળ વધશે
મિથુન રાશિ :-
આજે ચાલી રહેલા કામમાં પ્રગતિ થવાની સંભાવના, સમાજમાં તમને માન-સન્માન મળશે, વેપારમાં નવા કરાર ફાયદાકારક રહેશે
કર્ક રાશિ
આજે વ્યવસાયમાં તમારા જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે, નોકરીમાં વધુ તાલમેલ જાળવી રાખવાની જરૂર પડશે, કામમાં સફળતા મળશે
સિંહ રાશિ
આજે કેટલીક સમસ્યાઓ આવશે, નોકરીમાં અધિકારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે તાલમેલ જાળવવો પડશે, વાદ-વિવાદથી બચો
કન્યા રાશિ
આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવું પડશે, નહિંતર, કાર્યક્ષેત્રમાં કોઈની સાથે વિવાદ થઈ શકે, વ્યવસાયમાં ધ્યાન આપવું
તુલા રાશિ
આજે તમારી મનોકામના પૂર્ણ થશે, તમને કોઈ ઉચ્ચ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરફથી માર્ગદર્શન અને સાથ મળશે, વેપારમાં વૃદ્ધિના મોટા સંકેત
વૃશ્ચિક રાશિ
આજે સંબંધીઓ અને નજીકના મિત્રોના સહયોગથી વેપારમાં ગતિ આવશે, કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ ઓછી થશે, સમાજમાં ઉચ્ચ હોદ્દા મળશે
ધન રાશિ :
આજે તમારી જરૂરિયાતો વધારે ન વધવા દો, સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠા પ્રત્યે વધશે, ગુપ્ત દુશ્મનો તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે
મકર રાશિ :-
આજનો દિવસ સંઘર્ષથી ભરેલો રહેશે, તમારી બુદ્ધિથી કામ કરો, સામાજિક કાર્યો પ્રત્યે રુચિ ઘટી શકે, વ્યવસાય ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે
કુંભ રાશિ :-
આજે તમારે કાર્યક્ષેત્રમાં વધુ ભાગદોડ કરવી પડશે, મુસાફરી દરમિયાન તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, નહિંતર સામાન ખોવાઈ અથવા ચોરાઈ શકે
મીન રાશિ
આજે તમે કાર્યસ્થળે શરીરમાં આળસ રહેશે, રાજકારણમાં રસ રહેશે, વેપાર-ધંધામાં દોડધામ વધુ રહેશે, નોકરીમાં ટ્રાન્સફર થવાની સંભાવના

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video

સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
