Bhakti : શા માટે કપાયેલી હોય છે સાપની જીભ? જાણો હિન્દુ પુરાણનું આ રહસ્ય!

Bhakti : આપણે બધા જાણીએ છીએ કે સાપમાં જોવા અને સાંભળવાની શક્તિ ઓછી હોય છે. સાપ તેની જીભનો ઉપયોગ જોવા અને સાંભળવા માટે કરે છે. આ ઉપરાંત સાપ આસપાસના વાતાવરણને જાણવા અને સુંઘવા માટે પણ જીભનો ઉપયોગ કરે છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Mar 10, 2021 | 8:41 AM

Bhakti : આપણે બધા જાણીએ છીએ કે સાપમાં જોવા અને સાંભળવાની શક્તિ ઓછી હોય છે. સાપ તેની જીભનો ઉપયોગ જોવા અને સાંભળવા માટે કરે છે. આ ઉપરાંત સાપ આસપાસના વાતાવરણને જાણવા અને સુંઘવા માટે પણ જીભનો ઉપયોગ કરે છે.

હવે એવો સવાલ થાય છે કે તેમની જીભ શા માટે કપાયેલી હોય છે?

આ પ્રશ્નનો સરળ જવાબ એ છે કે કપાયેલી જીભ હોવાથી સાપ સરળતાથી શિકાર પકડી શકે છે.

પરંતુ હિન્દુ પૌરાણિક કથા અનુસાર, સાપની કપાયેલી જીભનું બીજું એક કારણ છે. તો, ચાલો જાણીએ પૌરાણિક કથા અનુસાર સાપની જીભ શા માટે કપાયેલી હોય છે?

આગળની કથા જુઓ આ વીડિયોમાં

આ કથા પણ જુઓ : Bhakti : ગુરુ ગોરખનાથજી અને બે કબૂતરની કથા, પ્રેમથી મોટી કોઈ સંપત્તિ નથી, જાણો રોચક કથા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">