AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : બ્રહ્માજીને પોતાની જ પત્નીએ ક્યાં અને કેમ આપ્યો શ્રાપ ? ઘર અને મંદિરમાં કેમ નથી પૂજાતા બ્રહ્માજી ? વાંચો

Hasmukh Ramani
| Edited By: | Updated on: Jan 29, 2021 | 8:59 AM
Share

Bhakti : મિત્રો આપ બધા જાણો છો કે સમગ્ર સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી છે અને સૃષ્ટિ પરના તમામ જીવોનું નિર્માણ પણ બ્રહ્માજીએ કર્યું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે સૃષ્ટિના સર્જક એવા બ્રહ્માજીની પૂજા શા માટે કરવામાં આવતી નથી.

Bhakti : મિત્રો આપ બધા જાણો છો કે સમગ્ર સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી છે અને સૃષ્ટિ પરના તમામ જીવોનું નિર્માણ પણ બ્રહ્માજીએ કર્યું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે સૃષ્ટિના સર્જક એવા બ્રહ્માજીની પૂજા શા માટે કરવામાં આવતી નથી. વિશ્વમાં બ્રહ્માજીના બહુ થોડા જ મંદિરો છે, જેમાં રાજસ્થાનના પુષ્કરમાં આવેલું મંદિર સૌથી પ્રાચીન ગણાય છે.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

g clip-path="url(#clip0_868_265)">