મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ બન્યું રામ મય, આ વીડિયો તમારૂ મન મોહી લેશે

મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ બન્યું રામ મય, આ વીડિયો તમારૂ મન મોહી લેશે

| Updated on: Jan 22, 2024 | 11:50 AM

સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે. આ સ્થિતિમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા'ને પણ ભગવાન શ્રી રામની થીમ પર શણગારવામાં આવ્યું છે. 'એન્ટિલિયા'ને જય શ્રી રામ અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ મહોત્સવની ઉજવણી હાલ સમગ્ર દેશમાં થઈ રહી છે. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે. આ સ્થિતિમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ને પણ ભગવાન શ્રી રામની થીમ પર શણગારવામાં આવ્યું છે. ‘એન્ટિલિયા’ને જય શ્રી રામ અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, વીડિયો