Ahmedabad Fire: અમદાવાદનાં રેડિયોમિર્ચી ટાવર પાસે ચંદ્રનગર છાપરામાં લાગેલી આગ કાબુમાં, 40 કરતા વધારે ઝુપડા બળીને ખાખ

Ahmedabad Fire: અમદાવાદનાં વસ્ત્રાપુર ક્રોસિંગ પાસે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર પાસે પાણીના પ્લાન્ટ પાસે આગ લાગવાની ઘટના બાદ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

| Updated on: May 25, 2021 | 12:55 PM

Ahmedabad Fire: અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે ચંદ્રનગર છાપરામાં લાગેલી આગ કાબુમાં આવી ગઇ છે. ગેસ સિલિન્ડરમાં બ્લા્ટ બાદ એકાએક આગ લાગી હતી. જેમાં 40થી વધુ ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે.

13થી વધુ ફાયર ફાઇટર દ્વારા 1 લાખ 30 હજાર ક્યુસેક પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લીધી હતી. લગભગ 8 જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે. સદનસીબે આ આગમાં જાનહાનિ નથી થઇ. પરંતુ ઝૂંપડાઓ આગમાં ખાખ થઇ જતા સ્થાનિકોએ માગ કરી છે કે સરકાર તેમને આર્થિક સહાય કરે

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">