AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : નવા બિઝનેસ સ્ટાર્ટ અપ કરનારા યુવાનોને પ્રોત્સાહન, શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 સમારોહ

Ahmedabad : નવા બિઝનેસ સ્ટાર્ટ અપ કરનારા યુવાનોને પ્રોત્સાહન, શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 સમારોહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 6:25 AM
Share

નવા બિઝનેસ સ્ટાર્ટ અપ (New business start up) કરતા નવ યુવાનોને પ્રોત્સાહિત કરવા શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 (Entrepreneur Award 2021)સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા.

Ahmedabad : નવા બિઝનેસ સ્ટાર્ટ અપ (New business start up) કરતા નવ યુવાનોને પ્રોત્સાહિત કરવા શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 (Entrepreneur Award 2021)સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા. આ સિવાય અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોને આગળ વધવાની હાકલ કરવામાં આવી. આ સમારોહમાં ગુજરાતના અનેક યુવાનોએ હાજરી આપી હતી. જેમાં શગુન ગ્રુપ દ્વારા યુવાનોને નવો બિઝનેસ શરૂ કરવા અંગે માર્ગદર્શન સહિતની માહિતી આપવામાં આવી હતી. અને, નવયુવાનોમાં બિઝનેસ શરૂ કરવા માટે જોમ પુરું પાડવામાં આવ્યું હતું.

 

 

g clip-path="url(#clip0_868_265)">