બોટાદ વીડિયો: બાઈકમા પેટ્રોલ ભરાવતી વખતે લાગી આગ, સદનસીબે કોઈ જાનહાની નહીં

બોટાદમાં પેટ્રોલ પુરાવતી વખતે બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. રાણપુર નજીક પાળીયાદ રોડ પાસેના પેટ્રોલ પંપમાં આ ઘટના બની હતી. પેટ્રોલ પંપના કર્મીની બેદરકારીના કારણે આગી લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આગ લાગવાના કારણે પેટ્રોલ પુરવાના પંપને નુકસાન જ્યારે બાઈક બળી ગયું હતું. જો કે સદનસીબે કોઇ જાનહાની નહીં.

| Updated on: Nov 07, 2023 | 10:02 AM

બોટાદમાં એક મોટો અકસ્માત બનતા રહી ગયો છે, બોટાદ જિલ્લાના રાણપુર નજીક પાળીયાદ રોડ પાસે પેટ્રોલ પંપ અચાનક આગ લાગવાની ઘટના બની હતી. બાઈકમાં પેટ્રોલ ભરાવતી વખતે આગ લાગી હતી. રાણપુર નજીકના પાળીયાદ રોડ પાસેના પેટ્રોલ પંપમાં આગ લાગવાની ઘટના બની હતી.

પેટ્રોલ પંપના કર્મીની બેદરકારીના કારણે આગ લાગી હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આગ લાગવામાં કોઈ જાનહાની થઈ નથી.

મહત્વનું છે કે, આગ લાગવાની ઘટનામાં બાઈક બળીને ખાક થઈ ગયું હતું, જો કે આગ પર થોડીવારમાં કાબુ મેળવી લેવાયો હતો, પણ આ આગ લાગવાની ઘટનામાં પેટ્રોલ પંપની પેટ્રોલ પુરવાની નળીમાં પણ આગ લાગી હતી અને બાઈક બળી ગયું હતું.

આ પણ વાંચો: બોટાદ સમાચાર: પોલીસે જુગારના અનેક ગુનામાં સંડોવાયેલ ઢસાના શખ્સને ત્રણ જિલ્લામાંથી કર્યો તડીપાર

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">