સુરેન્દ્રનગર વીડિયો: લીંબડી ડિવિઝન દ્વારા 4.81 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો
4.81 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી મામલતદાર અને DYSP સહિતનો સ્ટાફ દારૂના નાશ સમયે હાજર રહ્યા હતા. દિવાળી પહેલા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચુડા, પાણસીણા, લીંબડી, સાયલા, ધજાળા પોલીસે ઝડપેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર લીંબડી ડિવિઝનમાં આવતા 5 પોલીસ મથક દ્વારા ઝડપી લેવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. 4.81 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી મામલતદાર અને DYSP સહિતનો સ્ટાફ દારૂના નાશ સમયે હાજર રહ્યા હતા. દિવાળી પહેલા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી ડિવિઝનમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે 4.81 કરોડ રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચુડા, પાણસીણા, લીંબડી, સાયલા, ધજાળા પોલીસે ઝડપેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. દારૂનો નાશ કરાયો તે સમયે ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જો કે દિવાળી પહેલા પોલીસ દ્વારા પકડવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં 10 દુકાનોમાં લાગી ભીષણ આગ, 6 નગરપાલિકામાંથી બોલાવવા પડ્યા ફાયર ફાઈટર
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: SAJID BELIM)