હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

|

Dec 18, 2018 | 7:17 AM

ગુજરાત રાજ્યભરમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે. તો અમદાવાદ અને અન્ય મહાનગરોમાં પણ ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડી  ઘણી વધી ગઈ છે. તેની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ […]

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

Follow us on

ગુજરાત રાજ્યભરમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે. તો અમદાવાદ અને અન્ય મહાનગરોમાં પણ ભારે ઠંડી પડી રહી છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ગુજરાત રાજ્યમાં ઠંડી  ઘણી વધી ગઈ છે. તેની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ આવનારા દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કચ્છમાં પણ કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છમાં 5 થી 6 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

ગુજરાતને અડીને આવેલું હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું છે. ખુલ્લામાં પાણી મૂકાતા જ બરફ જામી જતા અહીં વાર નથી લાગતી. તેવામાં હવામાન ખાતાએ આગાહી કરી છે કે 18મી તારીખથી ગાત્રો થીડવી દે તેવી ઠંડી પડશે. રાજ્યમાં તાપમાન 8 ડિગ્રી સેલ્શિયસથી પણ નીચું જાય તેવી શક્યતા છે. આ ઠંડીનું મોજું 27 ડિસેમ્બર સુધી રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.

આ પણ વાંચો: પંજાબમાં ટ્રેને લોકોને કચડ્યા તો ગુજરાતમાં સિહોને! જુઓ VIDEO

હવામાન વિભાગના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે વાદળો છવાયેલા છે. જેના કારણે ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોના કારણે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે.

[yop_poll id=269]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article